Not Set/ રિલાયન્સ જીયો ના ગ્રાહકોની જાણકારી થઇ લીક

રિલાયન્સ જીયો દ્વારા તેના ગ્રાહકોએ લાંબો સમય સુધી મફત સેવાઓ મેળવી અને આજ કારણે તે હાલ ટેલિકોમ ક્ષેત્રે ભારતની નંબર 1 કંપની બની ગઇ છે. ત્યારે બીજી તરફ તેના ગ્રાહકોની ખાનગી જાણકારી લિક થવાની વાત ઉઠી છે. પ્રાપ્ત માહિતી મુજબ ટેલિકોમ કંપની રિલાયન્સ જીયોના ગ્રાહકોની જાણકારી જેવી કે નામ, આધાર નંબર magicapk.com નામની વેબસાઇટ પર લિક થઇ ગઇ છે. જો […]

Uncategorized

રિલાયન્સ જીયો દ્વારા તેના ગ્રાહકોએ લાંબો સમય સુધી મફત સેવાઓ મેળવી અને આજ કારણે તે હાલ ટેલિકોમ ક્ષેત્રે ભારતની નંબર 1 કંપની બની ગઇ છે. ત્યારે બીજી તરફ તેના ગ્રાહકોની ખાનગી જાણકારી લિક થવાની વાત ઉઠી છે. પ્રાપ્ત માહિતી મુજબ ટેલિકોમ કંપની રિલાયન્સ જીયોના ગ્રાહકોની જાણકારી જેવી કે નામ, આધાર નંબર magicapk.com નામની વેબસાઇટ પર લિક થઇ ગઇ છે. જો કે હાલ તો આ વેબસાઇટ નથી ખુલી રહી. સોશ્યલ મીડિયામાં પણ આ અંગે જાણકારી આપતા આખરે કંપનીએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે કંપની તેના તમામ ગ્રાહકોની તમામ ખાનગી માહિતી હાઇ સિક્યોરિટી સાથે સાચવી રાખે છે. અને આ કેસમાં પણ તમામ ગ્રાહકોની માહિતી અને ડેટા સલામત છે. જો કે તેમ છતાં કંપનીએ તપાસના આદેશ આપ્યા છે.