Breaking News/ રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, સાબરમતીમાં કાયાકિંગ બોટીંગ સમયે બોટ પડી ઉંધી, બોટ સવાર અનબેલેન્સ થતા બની સમગ્ર ઘટના, બોટ પર સવાર વ્યક્તિને તાત્કાલિક બચાવી લેવાયો, કાયાકિંગ બોટીંગના કર્મચારીઓએ વ્યક્તિને બચાવી લીધો, અગાઉ પણ આવો એક બનાવ બની ચુક્યો છે  

Breaking News