Gujarat/ રૂપાણી-પટેલ સરકારના પાંચ વર્ષના શાસનની ઉજવણી, આજે પાંચમો દિવસ કિસાન સન્માન તરીકે ઉજવાશે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી કચ્છ-ભૂજના પ્રવાસે, નાયબમુખ્યપ્રધાન નિતીન પટેલ દેત્રોજમાં આપશે હાજરી, રાજ્યના 125 સ્થળે કિસાનસન્માન કાર્યક્રમ, અનેકવિધ સ્થળે કિસાન સૂર્યોદય યોજનાનો થશે પ્રારંભ

Breaking News