Not Set/ રેફરીને ધક્કો મારનાર રોનાલ્ડો પર લાગ્યો 5 મેચનો પ્રતિબંધ

ગોલ કર્યા બાદ મેદાનમાં ટી શર્ટ ઉતારી ઉજવણી મનાવવા અને રેફરીને ધક્કો મારવા પર રીયલ મૈડ્રિડના સ્ટાર ફૂટબોલર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર પાંચ મેચોનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રવિવારે કૈમ્પ નાઉમાં રીયલે બાર્સિલોનાને સ્પેનિશ સુપર કપના પ્રથમ તબક્કાની મેચમાં 3-1થી પરાજ્ય આપ્યો હતો. આ દરમિયાન પૂર્તગાલના કપ્તાન રોનાલ્ડોએ શાનદાર ગોલ..

Sports
ronaldo રેફરીને ધક્કો મારનાર રોનાલ્ડો પર લાગ્યો 5 મેચનો પ્રતિબંધ