Not Set/ બિહારમાં પૂરને કારણે 90 લોકોના મોત, CM નીતિશ કુમારે કર્યુ હવાઈ નિરીક્ષણ

નેપાળમાં ભારે વરસાદને કારણે કોસી-સીમાંચલથી લઈને ઉત્તર બિહાર સુધી પરિસ્થિતિ બેકાબુ થઈ રહી છે. પૂરથી અત્યાર સુધામાં 90 લોકોના મોત નીપજ્યા છે. આફત નિવારણ વિભાગના અહેવાલ અનુસાર બિહારના 81 તાલુકાઓમાં 65 લાખની વસ્તી પૂરથી ખરાબ રીતે પ્રભાવિત છે. લોકો ભારે વરસાદથી બચવા માટે સુરક્ષિત સ્થાનો પર આશ્રય લઈ રહ્યા છે.

India
nitis બિહારમાં પૂરને કારણે 90 લોકોના મોત, CM નીતિશ કુમારે કર્યુ હવાઈ નિરીક્ષણ