Not Set/ રિઝર્વ બેંક ઓફ ઇંડિયાએ 20 રૂપિયાની નવી નોટ જાહેર કરવાની કરી ઘોષણા, જુની નોટ પણ રહેશે ચલણમાં

નવી દિલ્હી, રિંઝર્વ બેંક ઓફ ઇંડિયાએ આજે 20 રૂપિયની નવી નોટ જાહેર કરવાની ઘોષણા કરી દીધી છે. જો કે 20 રૂપિયાની નવી નોટ ચલણમાં આવ્યા બાદ પણ જુની 20 રૂપિયાની નોટ લીગલ ટેંડર બની રહેશે. જાહેર કરવામાં આવેલી નોટ પર અત્યારનાં ગવર્નર શક્તિકાંત દાસનાં સહી જોવા મળશે. રિઝર્વ બેંક ઓફ ઇંડિયાએ 20 રૂપિયાની નવી નોટને […]

Top Stories India Business
new note 20 rupees રિઝર્વ બેંક ઓફ ઇંડિયાએ 20 રૂપિયાની નવી નોટ જાહેર કરવાની કરી ઘોષણા, જુની નોટ પણ રહેશે ચલણમાં

નવી દિલ્હી,

રિંઝર્વ બેંક ઓફ ઇંડિયાએ આજે 20 રૂપિયની નવી નોટ જાહેર કરવાની ઘોષણા કરી દીધી છે. જો કે 20 રૂપિયાની નવી નોટ ચલણમાં આવ્યા બાદ પણ જુની 20 રૂપિયાની નોટ લીગલ ટેંડર બની રહેશે. જાહેર કરવામાં આવેલી નોટ પર અત્યારનાં ગવર્નર શક્તિકાંત દાસનાં સહી જોવા મળશે.

20 ruppppeees 1 રિઝર્વ બેંક ઓફ ઇંડિયાએ 20 રૂપિયાની નવી નોટ જાહેર કરવાની કરી ઘોષણા, જુની નોટ પણ રહેશે ચલણમાં

રિઝર્વ બેંક ઓફ ઇંડિયાએ 20 રૂપિયાની નવી નોટને લઇને કહ્યુ છે કે, આ નોટ થોડી લીલા-પીળા રંગની હશે. આ નવી નોટ પાછળ દેશની સાંસ્કૃતિક વારસાને દર્શાવતી અંજતા ઇલોરાની ગુફાઓનું ચિત્ર જોવા મળશે. આ નવી નોટમાં દેવાનાગિરી લિપીમાં 20 લખ્યુ છે. જ્યા જમણી બાજુ અશોક સ્તંભ જોવા મળશે. વળી તેની બીજી બાજુ સ્વચ્છ ભારતનો લોગો ને સ્લોગન છે. આ નોટનો આકાર 63mmX129mm હશે.

dsgsh રિઝર્વ બેંક ઓફ ઇંડિયાએ 20 રૂપિયાની નવી નોટ જાહેર કરવાની કરી ઘોષણા, જુની નોટ પણ રહેશે ચલણમાં