Not Set/ રોહિંગ્યા મુસલમાનો પર ‘મિર્ચી બોમ’ થી હુમલો કરશે ભારતીય સેના

મ્યાનમારથી ભાગીને ભારતમાં આવી રહેલા રોહિંગ્યા મુસલમાનોને રોકવા માટે ભારતીય સેનાએ સંંપૂર્ણ રીતે તૈયારી કરી લીધી છે. ભારતીય સેનાએ નક્કી કર કર્યું છે કે તે રોહિંગ્યા મુસલમાનોને રોકવા માટે તેમની પર મિર્ચી સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે જરૂરત ઉભી થવા પર સ્ટન ગ્રેનેડનો પણ ઉપયોગ કરવામાં આવશે. […]

India
maxresdefault 16 રોહિંગ્યા મુસલમાનો પર 'મિર્ચી બોમ' થી હુમલો કરશે ભારતીય સેના

મ્યાનમારથી ભાગીને ભારતમાં આવી રહેલા રોહિંગ્યા મુસલમાનોને રોકવા માટે ભારતીય સેનાએ સંંપૂર્ણ રીતે તૈયારી કરી લીધી છે. ભારતીય સેનાએ નક્કી કર કર્યું છે કે તે રોહિંગ્યા મુસલમાનોને રોકવા માટે તેમની પર મિર્ચી સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે જરૂરત ઉભી થવા પર સ્ટન ગ્રેનેડનો પણ ઉપયોગ કરવામાં આવશે.