Not Set/ લક્ષ્મીપુરાના બે યુવાનો ગણેશ વિસર્જન વખતે ડૂબ્યા એકનું મોત

પાલનપુરમાં આવેલા લક્ષ્મીપુરાના બે યુવાનો ગણેશ વિસર્જન વખતે ડૂબ્યા હતા. જોકે એકનું મોત થયું હતુ જ્યારે એકનો આબાદ બચાવવામાં આવ્યો હતો. વિસર્જન કરતી વખતે કેટલીક વાર દુઃખદ ઘટના પણ બનતી હોય છે. ગણેશ વિસર્જનના દિવસો આવ્યો છે, લોકો ધામધૂમથી ગજાનંદ ગણપતિદાદાને ઢોલના નાદે વિદાય આપી રહ્યા છે. આવી જ એક ઘટના પાલનપુરમાં બની છે. 16 વર્ષના […]

Gujarat

પાલનપુરમાં આવેલા લક્ષ્મીપુરાના બે યુવાનો ગણેશ વિસર્જન વખતે ડૂબ્યા હતા. જોકે એકનું મોત થયું હતુ જ્યારે એકનો આબાદ બચાવવામાં આવ્યો હતો.

વિસર્જન કરતી વખતે કેટલીક વાર દુઃખદ ઘટના પણ બનતી હોય છે. ગણેશ વિસર્જનના દિવસો આવ્યો છે, લોકો ધામધૂમથી ગજાનંદ ગણપતિદાદાને ઢોલના નાદે વિદાય આપી રહ્યા છે. આવી જ એક ઘટના પાલનપુરમાં બની છે. 16 વર્ષના કિશોરને બચાવીને હોસ્પિટલ ખસેડાયો હતો.