Not Set/ લાભ પાંચમે ધમધમતા થયા બજારો

દિવાળીના તહેવારને કારણે 5 દિવસ બજાર બંધ રહ્યા હતા. આ તમામ બજાર 5 દિવસ બાદ આજે લાભ પાંચમ હોવાને કારણે બજારો શરૂ થયા છે. લાભ પાંચમના શુભ મૂહર્તમાં વેપારીઓએ પોતાની પેઢી, દુકાનો અને શો-રૂમ શરૂ કરી વેપારીઓ શ્રી ગણેશ કરશે. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારમાં વેપારીઓ પોતાના પરિવાર સાથે ફરવા ગયા હોવાથી અમદાવાદના માર્ગો સૂમસામ […]

Gujarat

દિવાળીના તહેવારને કારણે 5 દિવસ બજાર બંધ રહ્યા હતા. આ તમામ બજાર 5 દિવસ બાદ આજે લાભ પાંચમ હોવાને કારણે બજારો શરૂ થયા છે. લાભ પાંચમના શુભ મૂહર્તમાં વેપારીઓએ પોતાની પેઢી, દુકાનો અને શો-રૂમ શરૂ કરી વેપારીઓ શ્રી ગણેશ કરશે. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારમાં વેપારીઓ પોતાના પરિવાર સાથે ફરવા ગયા હોવાથી અમદાવાદના માર્ગો સૂમસામ થઈ ગયા હતા. હવે ફરી બુધવારથી અમદાવાદ શહેર ધમધમતું થઈ જશે.