Not Set/ લીંબડી/ મોબાઈલ ચાર્જમાં મુકવા જવું યુવતીને પડ્યું ભારે, કરંટ લાગવાથી મોત

લીંબડી ખાતે સરોવરિયા હનુમાનજીના મંદિર પાસે એક મૃત્યુનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 25 વર્ષીય આશાબેનનું કરંટ લાગવાના મોત નિપજ્યું હતુ.  મોબાઈલ ચાર્જમાં મુકતા ઈલેક્ટ્રીક પ્લગને અડી જતાં કરંટ લાગ્યો હતો. જી બાદ યુવતીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મૌત નિપજ્યું હતું. હાલ મૃતક યુવતીના મૃતદેહની પીએમની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ […]

Gujarat Others

લીંબડી ખાતે સરોવરિયા હનુમાનજીના મંદિર પાસે એક મૃત્યુનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 25 વર્ષીય આશાબેનનું કરંટ લાગવાના મોત નિપજ્યું હતુ.  મોબાઈલ ચાર્જમાં મુકતા ઈલેક્ટ્રીક પ્લગને અડી જતાં કરંટ લાગ્યો હતો. જી બાદ યુવતીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મૌત નિપજ્યું હતું. હાલ મૃતક યુવતીના મૃતદેહની પીએમની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.