જૂથ અથડામણ/ લીંબડી શહેરના માળીવાડમાં જૂથ અથડામણ એક જ જ્ઞાતિના બે જૂથો સામ સામે બાખડ્યા હિંસક હથિયાર સાથે થઇ મારામારી બંને પક્ષના 4 વ્યકિતને ગંભીર ઈજાઓ પોલીસે સમગ્ર પરિસ્થિતિ પર મેળવ્યો કાબૂ અગાઉના ઝગડાનું સમાધાન માટે થયા ભેગા

Breaking News