Breaking News/ લ્યો બોલી હવે પોલીસ સ્ટેશનમાંથી જ દારૂની ચોરી, દેવગઢ બારિયાના પીપલોદ પો. સ્ટેશનમાં દારૂની ચોરી, ગત 20 ઓગસ્ટે વિજિલન્સ ટીમે 44 લાખનો પકડ્યો હતો દારૂ, દાહોદ SPને દારૂની પેટીઓ ગાયબ થયાની મળી બાતમી, SP ની તપાસમાં દારૂની 23 પેટીઓ ઓછી નીકળી, ચોરીમાં સંડોવાયેલ 15 આરોપીઓ સામે ગુનો નોંધાયો, પીપલોદ પો.સ્ટે. ના 1 કોન્સ્ટેબલ, 7 GRD, 2 TRB સામે ગુનો, 15 આરોપીમાંથી 8 આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરાઈ  

Breaking News
Breaking News