Vadodara-Water Cut/ વડોદરામાં ભર ઉનાળે બે દિવસ પાંચ લાખ લોકો પાણી વગર ટળવળશે

વડોદરા ઉત્તર અને દક્ષિણ ઝોનમાં આજથી બે દિવસ પાણીકાપ છે. ફતેગંજ પાસે ફાજલપુરની મુખ્ય ફીડર લાઇનમાં પડેલા ભંગાણનું રિપેરિંગ કરવાનું હોવાથી આ પાણીકાપ મૂકવામાં આવ્યો છે.

Top Stories Gujarat Vadodara Trending Breaking News
Beginners guide to 2024 04 02T092428.794 વડોદરામાં ભર ઉનાળે બે દિવસ પાંચ લાખ લોકો પાણી વગર ટળવળશે

વડોદરાઃ વડોદરા ઉત્તર અને દક્ષિણ ઝોનમાં આજથી બે દિવસ પાણીકાપ છે. ફતેગંજ પાસે ફાજલપુરની મુખ્ય ફીડર લાઇનમાં પડેલા ભંગાણનું રિપેરિંગ કરવાનું હોવાથી આ પાણીકાપ મૂકવામાં આવ્યો છે. તેના લીધે ઉત્તર અને દક્ષિણ વડોદરા વિસ્તારના પાંચ લાખ લોકોને પાણી નહીં મળે. આમ ભર ઉનાળે પાંચ લાખ લોકો પાણી વગર ટળવળશે.

વડોદરાના છાણી, નવાયાર્ડ, ટીપી13, સિંધવાઈ માતા રોડ, માંજલપુર ગામ, દંતેશ્વર ગામ, બકરાવાડી વિસ્તારમાં પાણી નહીં મળે. આ ઉપરાંત પરશુરામ ભઠ્ઠા, ફતેગંજ, નાગરવાડા, રાજમહેલ રોડ, સલાટવાડા, બાલભવન પાસેની સોસાયટીઓ, સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈ અભિલાષા સુધીના વિસ્તારમાં પાણી નહીં મળે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો

આ પણ વાંચો:મને કોઈ દિલ્હીનું કોઈ તેડું નથીઃ રૂપાલા