Breaking News/ વંદે ભારત ટ્રેન પશુ અથડાવવાની ઘટના ઘટનાઓ રોકવા રેલ્વે વિભાગનો મોટો નિર્ણય રેલવે લાઈનની બંને બાજુ મેટલ ક્રેશ બેરિયર લગાવાશે સુરતથી અમદાવાદ વચ્ચે બેરિયર લગાવાશે 140 કરોડના ખર્ચે લગાવાશે બેરિયર 170 કિમીના અંતરમાં લગાવાશે બેરિયર રેલ્વેની બંને બાજુ થ્રી લેયર બેરિયર લગાવાશે વડોદરા ડિવિઝન દ્વારા ટેન્ડર બહાર પડાયું

Breaking News