Gujarat/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીના પ્રવાસે, 8 મહિના પછી વડાપ્રધાન લોકસભા વિસ્તારના પ્રવાસે, રૂ.1500 કરોડના પરિયોજનાનો પ્રારંભ અને શિલાન્યાસ, કન્વેન્શનસેન્ટર રૂદ્રાક્ષને વડાપ્રધાનના હસ્તે ખુલ્લું મૂકાશે, જલજીવન મિશન પરિયોજનાનો પ્રારંભ કરાવશે, પોલીસ હોસ્ટેલ અને આઇટીઆઇ સંસ્થાનો શિલાન્યાસ, આાગામી સમયની વિધાનસભાચૂંટણી માટે પ્રવાસ નિર્ણાયક

Breaking News