Breaking News/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે, લોકસભા પહેલા રાજકોટવાસીઓને મોટી ભેટ, હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે, સૌની યોજના પેકેજ 8 અને 9 નું પણ લોકાર્પણ, મોડી સાંજે રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધન કરશે, 8 કરોડના ખર્ચે અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ, 2200 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ  

Breaking News