Breaking News/ વડોદરાઃ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ટેકો કર્યો જાહેર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને ટેકો કર્યો જાહેર વાઘોડીયાના અપક્ષના ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડીયા બેઠક પરથી અપક્ષ ચૂંટાયા છે વાઘેલા આવતીકાલે શપથ વિધિ રહેશે હાજર ધર્મેન્દ્રસિંહ વાઘેલા મૂળ ભાજપના નેતા હતા

Breaking News