Vadodara/ વડોદરાઃ ‘પતિ, પત્ની ઔર વો’ નો કિસ્સો આવ્યો સામે આધેડ પુરુષ યુવતીને મળવ્યા પહોંચ્યો પાછળ પાછળ આધેડની પત્ની, પુત્રી અને બનેવી પણ પહોંચ્યા આધેડના સંબંધીઓએ યુવતીને ફટકારી મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ

Breaking News