Not Set/ વડોદરાઃ મોદીની મૂલાકાત પહેલા ટ્રાફિકજામમાં ફસાયા વડોદરાવાસીઓ

વડોદરામાં વડાપ્રધાન મોદી મુલાકાત લેવાના છે ત્યારે શહેરમા ભારે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા છે..નરેન્દ્રમોદીની આ મુલાકાતને કારણે વડોદરા શહેરના 27 રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે..જેને કારણે સામાન્ય જનતાએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે..નોકરીયાત વર્ગને ઓફિસ પહોચવામાં ફરી ફરીને જવાનો વારો આવ્યો હતો..વળી મહતવની વાત તો એ છે કે વડાપ્રધાનના કાર્યક્રમને કારણે શાળામાં રજા જાહેર […]

Uncategorized
vlcsnap-error844
વડોદરામાં વડાપ્રધાન મોદી મુલાકાત લેવાના છે ત્યારે શહેરમા ભારે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા છે..નરેન્દ્રમોદીની આ મુલાકાતને કારણે વડોદરા શહેરના 27 રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે..જેને કારણે સામાન્ય જનતાએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે..નોકરીયાત વર્ગને ઓફિસ પહોચવામાં ફરી ફરીને જવાનો વારો આવ્યો હતો..વળી મહતવની વાત તો એ છે કે વડાપ્રધાનના કાર્યક્રમને કારણે શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે..