માનવ તસ્કરી/ વડોદરાઃ સગીરાઓની હેરાફેરી કરનારની ધરપકડ ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમે કરી ધરપકડ 3 સગીરા સહિત આરોપી પોલીસ હવાલે સુરેશ નામના શખ્સની ધરપકડ, એક ફરાર મુંબઇથી સગીરાઓ લાવ્યા હોવાનો ખુલાસો સગીરાઓને ભાવનગર લઇ જવાતી હોવાનું ખુલ્યું ભાવનગર લઇ જવાની વિશાલ મકવાણાએ વ્યવસ્થા કરી વિશાલે ગાડી રેલવે સ્ટે. મોકલી હોવાનો ખુલાસો સયાજીગંજ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી વિષ્ણુ નામનો શખ્સ રાજસ્થાનનો હોવાનું ખુલ્યું

Breaking News