Breaking News/ વડોદરાઃ SSG હોસ્પિટલમાં મારમારી વિડીયો થયા વાયરલ, તાત્કાલિક વિભાગમાં મારામારી વિડીયો આવ્યા સામે, પરિવારના સભ્યો વચ્ચે પોલિસની ઉપસ્થિતિમાં થઈ મારામારી, મારામારી થતા આસપાસ લોકોના ટોળા ભેગા થયા, મારામારીની સમયે પ્રેક્ષક બનેલી પોલીસનો વિડીઓ થયો વાયરલ, મારામારી જોઇ પોલીસ રવાના થતી વીડિયો થયો વાયરલ, મંતવ્ય ન્યુઝ આ વિડીયોની પુષ્ટિ કરતુ નથી    

Breaking News