Breaking News/ વડોદરા:કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત અટલાદરા-પાદરા રોડ પર સર્જાયો અકસ્માત અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત લગ્નમાં હાજરી આપી પરિવાર પરત ફરતો હતો તમામ મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા

Breaking News