VISIT/ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સંસ્કારી નગરી વડોદરાની લેશે મુલાકાત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ જશે વડોદરા સંસ્કારી નગરી વડોદરાની લેશે મુલાકાત

Breaking News
cr patil ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સંસ્કારી નગરી વડોદરાની લેશે મુલાકાત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ જશે વડોદરા
  • સંસ્કારી નગરી વડોદરાની લેશે મુલાકાત
  • બે દિવસ વડોદરાનો કરશે પ્રવાસ
  • ટ્રેન મારફતે પાટીલ આવશે વડોદરા
  • વડોદરા ભાજપ કાર્યાલય ખાતે કરશે બેઠક

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…