Breaking News/ વડોદરાના ચેતન વાળંદના આપઘાતનો મામલો વ્યાજખોરોના ત્રાસથી કર્યો હતો ચેતને આપઘાત વ્યાજખોર ભરવાડ બ્રધર્સના કારણે કર્યો હતો આપઘાત વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી ભરવાડ બ્રધર્સની કરી ધરપકડ કુખ્યાત સાજન ભરવાડ, સુરેશ ભરવાડ અને વિઠ્ઠલ ભરવાડની ધરપકડ આ ત્રણેય વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી કર્યો હતો આપઘાત ગોત્રી પોલીસ સ્ટેશનમાં આ ત્રિપુટી વિરુદ્ધ નોંધાયો હતો ગુનો

Breaking News