Breaking News/ વડોદરાની જામ્બુઆ ડમ્પિંગ લેન્ડ ફીલ સાઈટ પર ભીષણ આગ આગના કારણે આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ આગના ધુમાડાના કારણે લોકોને ગૂંગળામણની ફરિયાદ આગ લાગતાં ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા ડમ્પિંગ સાઈટ પર આગ કઈ રીતે લાગી તે તપાસનો વિષય

Breaking News