Not Set/ વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો

વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો.. મહત્વનું છે કે MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં સત્તાધિશોએ એડમિશન અટકાવી દીધા છે અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને કાયમી પણ કરવામાં આવતી નથી….જેથી વિદ્યાર્થીનીઓ મુશકેલીમાં મુકાઇ છે અને હાલાકીનો સામનો કરવો પડે છે.. જો કે  મોટી સંખ્યામા વિદ્યાર્થીનીઓએ હેડ ઓફિસની બહાર ભારે સુત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ  વીસીને આવેદન પત્ર પાઠવીને […]

Gujarat
vlcsnap error883 1 વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો

વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો.. મહત્વનું છે કે MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં સત્તાધિશોએ એડમિશન અટકાવી દીધા છે અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને કાયમી પણ કરવામાં આવતી નથી….જેથી વિદ્યાર્થીનીઓ મુશકેલીમાં મુકાઇ છે અને હાલાકીનો સામનો કરવો પડે છે.. જો કે  મોટી સંખ્યામા વિદ્યાર્થીનીઓએ હેડ ઓફિસની બહાર ભારે સુત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ  વીસીને આવેદન પત્ર પાઠવીને સમસ્યા અંગે રજૂઆત કરી હતી…   વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો.. મહત્વનું છે કે MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં સત્તાધિશોએ એડમિશન અટકાવી દીધા છે અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને કાયમી પણ કરવામાં આવતી નથી….જેથી વિદ્યાર્થીનીઓ મુશકેલીમાં મુકાઇ છે અને હાલાકીનો સામનો કરવો પડે છે.. જો કે  મોટી સંખ્યામા વિદ્યાર્થીનીઓએ હેડ ઓફિસની બહાર ભારે સુત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ  વીસીને આવેદન પત્ર પાઠવીને સમસ્યા અંગે રજૂઆત કરી હતી…