Not Set/ વડોદરામાં આવેલા જાણીતા ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ સ્ટર્લિંગ ગ્રુપ ઓફ કંપનીઝ પર EDના અધિકારીઓ દ્વારા દરોડા

વડોદરામાં આવેલા જાણીતા ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ સ્ટર્લિંગ ગ્રુપ ઓફ કંપનીઝ પર EDના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર અને વાઇબ્રન્ટ ગુજરાતમા પહેલા ડંકો વાગતો હતો તેવા ઉદ્યોગપતિ નીતિન સાંડેસરાની વડોદરા સ્થિત સ્ટર્લિંગ ગ્રુપ ઓફ કંપનીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વિવિધ એકમો પર સર્વે હાથ ધરવામાં આવ્યો… મહત્વુ છે કે સ્ટર્લિંગ ગ્રુપમાં દસથી વધુ કંપનીઓ […]

Gujarat

વડોદરામાં આવેલા જાણીતા ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ સ્ટર્લિંગ ગ્રુપ ઓફ કંપનીઝ પર EDના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર અને વાઇબ્રન્ટ ગુજરાતમા પહેલા ડંકો વાગતો હતો તેવા ઉદ્યોગપતિ નીતિન સાંડેસરાની વડોદરા સ્થિત સ્ટર્લિંગ ગ્રુપ ઓફ કંપનીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વિવિધ એકમો પર સર્વે હાથ ધરવામાં આવ્યો… મહત્વુ છે કે સ્ટર્લિંગ ગ્રુપમાં દસથી વધુ કંપનીઓ આવેલી છે… આ ગ્રુપ પર દેશની અનેક રાષ્ટ્રિયકૃત બેંકોનુ કરોડોનુ દેવું છે… ત્યારે હવે ઇ.ડી.ના અધિકારીઓ દ્વારા વડોદરાના પાદરા સ્થિત સ્ટર્લિંગ જીલેટીન કેમીકલ અને વડોદરા શહેરનાં ઓપી રોડ પર આવેલ ઓફિસમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ…. આ કંપનીમાં સર્ચ ઓપરેશન કરતા અધિકારીઓને અનેક મહત્વનાં દસ્તાવેજો મળી આવ્યા.. ત્યાર બાદ આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને ઇ.ડી.ના અધિકારીઓ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી…