Not Set/ વડોદરામાં ઓક્સિજનની ઉણપે લીધો માસૂમનો જીવ

વડોદરામાં આવેલી સયાજી હોસ્પિટલમાં ઓકસીજનની ઉણપને લઈને એક 9 મહિનાના બાળકનું મોત નીપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સિલેંડર ખોલવામાં ટેકનીકલ ખામી સર્જાતા બીમાર બાળક સુધી સમય પર ઓકસીજન ન પહોંચતા તેનું મોત નીપજ્યું  હતું. બાળકના પરીવારે આ લાપરવાહી માટે હોસ્પિટલ પ્રશાસનને જવાબદાર ગણાવ્યું હતું તો બીજી તરફ હોસ્પિટલ તરફથી […]

Gujarat

વડોદરામાં આવેલી સયાજી હોસ્પિટલમાં ઓકસીજનની ઉણપને લઈને એક 9 મહિનાના બાળકનું મોત નીપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સિલેંડર ખોલવામાં ટેકનીકલ ખામી સર્જાતા બીમાર બાળક સુધી સમય પર ઓકસીજન ન પહોંચતા તેનું મોત નીપજ્યું  હતું. બાળકના પરીવારે આ લાપરવાહી માટે હોસ્પિટલ પ્રશાસનને જવાબદાર ગણાવ્યું હતું તો બીજી તરફ હોસ્પિટલ તરફથી આ આરોપોને ખોટો ગણાવ્યો હતો.