Gujarat/ વડોદરામાં ગૂમ થયેલા બાળકનો મામલો, નવજાત બાળક બિહારમાં વેંચાયાનો ખુલાસો, વડોદરા પોલીસને મળી મોટી સફળતા, 20 ઓક્ટો.ની રાત્રીએ ગુમ થયું હતુ બાળક, બિહારના રોહતાસમાં રૂ. 4 લાખમાં વેચાયુ બાળક, વડોદરાના વાઘોડિયાથી ગૂમ થયુ હતુ બાળક, એલસીબી, ડોગ સ્ક્વોડની ટીમ કરતી હતી તપાસ, સાંજે 6 વાગ્યે બાળકને અમદાવાદ લવાશે

Breaking News