Gujarat/ વડોદરામાં દુષ્કર્મ બાદ આપઘાતનો મામલો , ઓએસીસ સંસ્થાનાં સંચાલકોને હાજર થવાં ફરમાન , ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય સંચાલકોને સમન્સ ઇસ્યુ કર્યા , નામદાર કોર્ટે ત્રણેય સામે તપાસ કરવાં આપી પરવાનગી , સંસ્થા પર પીડિતા સાથેની ગંભીર ઘટના છુપાવવાનો આરોપ , સંજીવ શાહ, પ્રીતિ નાયર અને વૈષ્ણવી ટાપરિયા સામે ફરિયાદ

Breaking News