Not Set/ વડોદરામાં સમાજવાદી પાર્ટીનું અનોખુ આંદોલન, રસ્તા પર આળોટીને નોધાવ્યો વિરોધ,જુઓ વીડિયો

વડોદરાઃ સમાજવાદી પાર્ટીએ વડોદરમાં ખરાબ રસ્તા સારા કરવા માટે અનોખી રીતે વિરોધ નોધાવ્યો હતો. ગરીબ આવાસમાં વસતા ગરીબ લાભાર્થીઓને પડતી મુશ્કેલીનો વિરોધ કરવા સમાજવાદી પાર્ટીએ તુટેલા રસ્તા પર આળોટીને તંત્રેને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આવાસમાં વસવાટ કરતા લોકો રસ્તા, પાણી અને લાઇટ જેવા મૂળભૂત જરૂરિયાતથી વંચિત છે. જેથી જનતાને પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવા માટે સપા […]

Gujarat

વડોદરાઃ સમાજવાદી પાર્ટીએ વડોદરમાં ખરાબ રસ્તા સારા કરવા માટે અનોખી રીતે વિરોધ નોધાવ્યો હતો. ગરીબ આવાસમાં વસતા ગરીબ લાભાર્થીઓને પડતી મુશ્કેલીનો વિરોધ કરવા સમાજવાદી પાર્ટીએ તુટેલા રસ્તા પર આળોટીને તંત્રેને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આવાસમાં વસવાટ કરતા લોકો રસ્તા, પાણી અને લાઇટ જેવા મૂળભૂત જરૂરિયાતથી વંચિત છે. જેથી જનતાને પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવા માટે સપા દ્વારા આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું.