Gujarat/ વડોદરા કેતન ઇનામદારના ધરણાંનો મામલો, ધારાસભ્યના પ્રતિક ધરણાંને પોલીસ મંજૂરી ન મળી, ધારાસભ્યએ સર્કિટ હાઉસ ખાતે જ શરૂ કર્યા ધરણાં, કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ડેરી સામે નહીં બેસે, ધારાસભ્યના સમર્થકોની પોલીસે કરી અટકાયત, સાવલીથી વડોદરા આવતી સમર્થકોની અટકાયત

Breaking News