Gujarat/ વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસનો મામલો , સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના , વડોદરા પોલીસ કમિશનરે SITની રચના કરી , ત્રણ એસીપીનો SITમાં સમાવેશ , મહિલા SP અમિતા વાનાણી તપાસમાં જોડાયા , તપાસ અધિકારી ખેરનો પણ સમાવેશ

Breaking News