પેપર લીક/ વડોદરા: જુનિયર ક્લાર્ક પેપર લીકકાંડનો મામલો, કોચિંગ સેન્ટર પર ABVPનું વિરોધ પ્રદર્શન, સ્ટેકવાઈસ ટેકનોલોજી કોચિંગ સેન્ટર પર પ્રદર્શન, કોચિંગ સેન્ટરના ડાયરેકટર છે મુખ્ય સૂત્રધાર, ભાસ્કર ચૌધરીને લઈ નારેબાજી, કોચિંગ સેન્ટર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Breaking News