ગુજરાત/ વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંહનો સપાટો પીઆઇ સહિત સાત પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ મકરપુરા પીઆઇ વી.એન.મહીડાને કરાયા સસ્પેન્ડ પીઆઇ ઉપરાંત અન્ય 6 પોલીસકર્મી સસ્પેન્ડ સસ્પેન્ડ કરાયેલાં પૈકી બે પોલીસકર્મીની બદલી જુગારનાં કેસમાં એક આરોપીને છોડી મુક્યો હતો પોલીસ કેસ કર્યા વિના જ જુગારીને જવા દીધો હતો અગાઉ પણ વિવાદમાં રહી ચુક્યા છે પીઆઇ મહીડા

Breaking News