Gujarat/ વડોદરા: પ્રબોધ સ્વામી YDSના વારસદાર -USકોર્ટ પ્રબોધ સ્વામી યોગી ડિવાઇન સોસાયટીના વારસદાર પ્રેમ સ્વામી જુથ દ્રારા કરવામાં આવી હતી અરજી કસ્ટોડિયનની નિમણૂકને લઇ કરાઈ હતી અરજી ન્યુજર્સીની કોર્ટે અરજીને કરી ના મંજૂર ૩૦ ઓગષ્ટે ન્યુજર્સી કોર્ટે તમામ અરજીઓ રદ કરી સમગ્ર મામલે કરાયેલ માંગ કાયદા વિરૃધ્ધ કોર્ટે માંગોનો કર્યો અસ્વિકાર

Breaking News