આત્મહત્યાનો પ્રયાસ/ વડોદરા: પ્રેમી યુગલે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, નિમેટા પાસેની કેનાલમાં પ્રેમી યુગલે પડતું મૂક્યું, પ્રેમીનું મોત, પ્રેમિકાને સ્થાનીક યુવકોએ બચાવી, પરિવારને પ્રેમ સંબંધની જાણ ઘર છોડયું હોવાની માહિતી, બન્ને સાથે કેનાલમાં પડતું મૂક્યું હોવાની પ્રાથમિક માહિતી, કેનાલમાં ડૂબી જતા પ્રેમી યુવક ઉમંગ સોલંકીનું મોત, જ્યારે પ્રેમી યુવતીને સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આવી, હાલ યુવતી સયાજી હોસ્પીટલમાં સારવાર હેઠળ, બનાવ અંગે વાઘોડિયા પોલીસે આરંભી તપાસ

Breaking News
Breaking image 61 વડોદરા: પ્રેમી યુગલે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, નિમેટા પાસેની કેનાલમાં પ્રેમી યુગલે પડતું મૂક્યું, પ્રેમીનું મોત, પ્રેમિકાને સ્થાનીક યુવકોએ બચાવી, પરિવારને પ્રેમ સંબંધની જાણ ઘર છોડયું હોવાની માહિતી, બન્ને સાથે કેનાલમાં પડતું મૂક્યું હોવાની પ્રાથમિક માહિતી, કેનાલમાં ડૂબી જતા પ્રેમી યુવક ઉમંગ સોલંકીનું મોત, જ્યારે પ્રેમી યુવતીને સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આવી, હાલ યુવતી સયાજી હોસ્પીટલમાં સારવાર હેઠળ, બનાવ અંગે વાઘોડિયા પોલીસે આરંભી તપાસ