Gujarat/ વડોદરા મનપાની ચૂંટણીનો મામલો, ભાજપ પ્રદેશ પ્રમુખ આજે વડોદરામાં, સી.આર.પાટીલ બે જનસભાને સંબોધશે , સાંજે 6 કલાકે સુભાનપુરામાં યોજશે સભા, સાંજે 7 કલાકે ખંડેરાવ માર્કેટ ખાતે જનસભા , ભાજપ ઉમેદવારોને મત આપવા કરશે અપીલ

Breaking News