Gujarat/ કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો રાપર નજીક 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો સાંજે 5.17 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 20 કિ.મી. દૂર નોંધાયું ઉંચી તીવ્રતાના કંપનથી લોકોમાં ભયનો માહોલ

Breaking News