Breaking News/ વડોદરા યુનિવર્સિટી કોમન એક્ટનો વિરોધ, શહેર કોંગ્રેસ હવે નવનાથના શરણે, યુનિવર્સિટીથી શહેર કોંગ્રેસે કાઢી નવનાથ યાત્રા, નવનાથ મહાદેવને જળ ચડાવી યાત્રાનો શુભારંભ, યુનિવર્સિટી કોમન એક્ટનો વિરોધ કરશે કોંગ્રેસ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી યાત્રામાં જોડાયા,, મનપા કોંગ્રેસ નેતા અમિત રાવત પણ યાત્રામાં જોડાયા, NSUI પ્રમુખ અમર વાઘેલા સહિત વિદ્યાર્થીઓ જોડાયા, સરકાર ભગવાન ભરોસે ચાલે છે: શહેર પ્રમુખનું નિવેદન, એટલે ભગવાનના શરણે નીકળી કોંગ્રેસ: ઋત્વિજ જોષી  

Breaking News
Breaking News