લૂંટેરી દુલ્હન/ વડોદરા: લગ્ન કરાવી પૈસા પડાવતી ટોળકી સક્રિય, દીકરીઓને પૈસાની લાલચ આપી કરાવે છે ગુન્હા, એક જ દીકરીના અનેક જગ્યાએ કરાવે છે લગ્ન, લગ્ન પહેલાં વરના પરિવારને આપવા પૈસાની કરતા માંગ, ઠગ ટોળકી લગ્ન ઈચ્છુક યુવાનોને પણ ફસાવે છે જાળમાં, લગ્ન બાદ યુવતીને પિયરના બહાને કરી દે છે લાપતા, લગ્ન રજીસ્ટર થયા બાદ યુવતીને કરી દેવાતી લાપતા, ગુજરાતમાં બન્યા છે આવા અનેક કિસ્સાઓ, ટોળકીના ડરથી લોકો ફરિયાદ કરતા પણ ડરી રહ્યા છે, બદનામીના ડરના કારણે આવા કિસ્સા ઉજાગર થઈ નથી રહ્યા, પોલીસ માત્ર જાણવા જોગ અરજી લે છે, તપાસ ન થતાં ઠગ ટોળકી વધુ સક્રિય બની, રાજકોટ, બોટાદ જિલ્લામાં આ ટોળકીનો આતંક, કચ્છ, જામનગર સહિત અનેક જિલ્લાના લોકો ઝપેટમાં

Breaking News
Breaking image 3 વડોદરા: લગ્ન કરાવી પૈસા પડાવતી ટોળકી સક્રિય, દીકરીઓને પૈસાની લાલચ આપી કરાવે છે ગુન્હા, એક જ દીકરીના અનેક જગ્યાએ કરાવે છે લગ્ન, લગ્ન પહેલાં વરના પરિવારને આપવા પૈસાની કરતા માંગ, ઠગ ટોળકી લગ્ન ઈચ્છુક યુવાનોને પણ ફસાવે છે જાળમાં, લગ્ન બાદ યુવતીને પિયરના બહાને કરી દે છે લાપતા, લગ્ન રજીસ્ટર થયા બાદ યુવતીને કરી દેવાતી લાપતા, ગુજરાતમાં બન્યા છે આવા અનેક કિસ્સાઓ, ટોળકીના ડરથી લોકો ફરિયાદ કરતા પણ ડરી રહ્યા છે, બદનામીના ડરના કારણે આવા કિસ્સા ઉજાગર થઈ નથી રહ્યા, પોલીસ માત્ર જાણવા જોગ અરજી લે છે, તપાસ ન થતાં ઠગ ટોળકી વધુ સક્રિય બની, રાજકોટ, બોટાદ જિલ્લામાં આ ટોળકીનો આતંક, કચ્છ, જામનગર સહિત અનેક જિલ્લાના લોકો ઝપેટમાં