Breaking News/ વડોદરા: શોભાયાત્રા પર પથ્થરમારાનો મામલો પોલીસે અત્યાર સુધી કુલ 23 લોકોની કરી છે ધરપકડ કોર્ટે 18 આરોપીઓની જામીન અરજી કરી નામંજૂર ગત રોજ 5 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ કર્યા હતા મંજૂર 18 તોફાનીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા 18 આરોપીઓ દ્વારા આજે કોર્ટમાં મુકાઈ હતી જામીન અરજી કોર્ટે તમામ 18 આરોપીઓના જમીન નામંજૂર કર્યા જામીન નામંજૂર થતાં તમામને ફરી જેલ ભેગા કરાયા તોફાન મામલે હવે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે

Breaking News