Breaking News/ વડોદરા: શ્વાનના કારણે બાઇક ચાલકનો અકસ્માત જુનીગઢી વિસ્તારમાં ભદ્ર કચેરી પાસે થયો અકસ્માત શ્વાનના કારણે ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો શ્વાન બાઈક પાછળ ભાગતા બાઈક ચાલક ડરી ગયો બાઈક ચાલકને સ્પીડ બ્રેકર ન દેખાતા રોડ પર પટકાયો પરેશ જીંગર નામના યુવાનને માથામાં ગંભીર ઇજા અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ

Breaking News