Breaking News/ વડોદરા: સ્માર્ટ સિટીના નંદાવનમાં બન્યા ઝુંપડા, છાણી કેનાલ રોડ પરનાં નંદનવનમાં બન્યા ઝુંપડા, નંદનવન પાછળ કરાય છે કરોડોનો ખર્ચ, નંદનવનમાં બિલ્ડરના મજૂરો માટે બન્યા ઝુંપડા, સ્થાનિક કાઉન્સિલરે મનપા કમિશનરને કરી ફરિયાદ, ઝુંપડાની પરમિશન આપનાર અધિકારી પર ભ્રષ્ટાચારના આક્ષેપો  

Breaking News