એમએસ યુનિવર્સિટીમાં દારૂની પાર્ટી/ વડોદરા: MS યુનિવર્સીટીમાં દારૂ પાર્ટીનો મામલો સ્વતંત્રતા દિવસે જ યુનિવર્સીટીમાં દારૂની મહેફિલ મનુભાઈ મહેતા હોલમાં વિદ્યાર્થીઓની દારૂ પાર્ટી સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાયો ગુનો MSU ના વિજિલન્સ ઓફિસરે નોંધાવી પોલીસ ફરિયાદ યુનિવર્સીટીના 3 વિધાર્થીઓના નામ જોગ નોંધાવી ફરિયાદ સ્થાનિક મીડિયાએ ઉતારેલ વિડીયોને આધારે નોંધાઈ ફરિયાદ દારૂ કાંડ બાદ ત્રણેય વિધાર્થીઓ હોસ્ટેલમાંથી ભાગી ગયા દારૂ પાર્ટીમાં શામેલ એક વિધાર્થીની ઓળખ સામે આવી એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીના વિધાર્થીની ઓળખ થઇ દારૂ પાર્ટીમાં ઓળખાયેલ વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કર્યો મહેફિલ માણનાર વિધાર્થી મોબાઈલ સ્વિચ ઓફ કરી ફરાર અન્ય બે વિધાર્થીઓ કોણ હતા તેની તપાસ યુનિ.એ હાથ ધરી

Breaking News