Ahmedabad/ વધુ એક બ્રિજ જર્જરીત હાલતમાં શહેરનો વધુ એક બ્રિજ જર્જરીત હાલતમાં ખોખરા બ્રિજ જેવો જ વધુ એક બ્રિજ બ્રિજ માગી રહ્યો છે સમારકામ ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો બની શકે છે લોકો ભોગ સમારકામના બદલે કલર કરવામા આવ્યો ફક્ત સફેદ કલર કરવામા આવ્યો સ્પાન અને રોડ પણ એકદમ જર્જરિત હાલતમાં આ બ્રિજના દેખાય છે સળીયાઓ લોકોના ટેક્સના પૈસા નો તંત્ર કરી રહી છે બગાડ

Breaking News