Gujarat/ વિધાનસભાની ચૂંટણીને લઇ આપના ઉમેદવાર જાહેર, વિધાનસભા ચૂંટણીને લઇ આપની તૈયારીઓ તેજ, ઉમેદવારનું પ્રથમ લીસ્ટ થઇ રહ્યું છે જાહેર, ઉમેદવારો જાહેર કરવામાં AAPનો હાથ ઉપર, CON-BJPકરતાં પહેલા AAPએ જાહેર કર્યા ઉમેદવાર, ભેમાભાઈ – દિયોદર, જગમાલ વાળા- સોમનાથ થી, છોટા ઉદેપુર-અર્જુન રાઠવા, સાગર રબારી -બેચરાજી, વસરામ સગઠિયા- રાજકોટ ગ્રામ્ય, શ્રીરામ ધડુક- સુરત કામરેજ, શિવરામ બારસીયા- રાજકોટ દક્ષિણ, સુધીર વાઘાણી- ગારીયાધારથી, રાજેન્દ્ર સોલંકી- બારડોલી, ઓમ પ્રકાશ તિવારી- નવા નરોડા પ્રથમ યાદીમાં 10 ઉમેદવારના નામ જાહેર

Breaking News