Gujarat/ અરવલ્લીમાં 5 શિક્ષકો કોરોના પોઝિટિવ, મેઘરજની ક્સાણા, વડથલી સ્કૂલમાં કોરોનાના કેસ , કસાણાની શબરી કન્યા વિદ્યાલયના 3 શિક્ષક , વડથલીની વિશ્વવાત્સલ વિદ્યાલયના 1 શિક્ષક, વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ફેલાયો ફફડાટ, ભિલોડામાં પણ એક શિક્ષક કોરોના સંક્રમિત, હાલ પરીક્ષાઓ ચાલુ હોવાથી સંક્રમણનો ભય

Breaking News