Breaking News/ વલસાડ:નદીના તટથી યુવાનની લાશ મળી અતુલ પાસે પાર નદીના તટ પરથી મળી લાશ પુલ પરથી ઝંપલાવ્યાની પ્રાથમિક જાણકારી 30 થી 35 વર્ષના કોઈ અજાણ્યા પુરુષની મળી લાશ ચંદ્રપુર ગામના લોકો એ પોલીસ ને કરી જાણ સ્થાનિક આગેવાનોએ રૂરલ પોલીસને કરી જાણ

Breaking News