Gujarat/ વલસાડના ઉદવાડા ફાટક પાસે ચમત્કારિક બચાવ, બાઈક ચાલકનો આબાદ બચાવ, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના, વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાઇરલ, એક યુવક બંધ ફાટક છતાં રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો, અચાનક ટ્રેક પર બાઈક બંધ થતાં ટ્રેન આવી ચઢી, ટ્રેન આવી ગયી છતાં અનેક વાહનનો ફાટકની અંદર હતા

Breaking News